ડરનો સાયો ગહેરો, આત્માનો પહેરો - 2

  • 3.6k
  • 1
  • 1.8k

આત્માનો પહેરો - 2 કહાની અબ તક: વિના અને સ્વયોગ બંને સ્વયોગની પુરાણી હવેલીમાં જાય છે. સ્વયોગને એ હવેલી વેચાઈ જવાની હોવા થી ત્યાં ફરવું હોય છે તો વિના ની સાથે જાય છે. વિના એને પોતાનો પ્રિન્સ કહે છે. સ્વાયોગ પણ એને પ્રિન્સેસ કહે છે. એટલામાં જ કોઈ પડછાઇ ત્યાં થી પસાર થઈ જાય છે. વિના બહુ જ ડરી જાય છે, પણ સ્વયોગ એને એનો ભ્રમ ગણાવે છે. ઘરે જ્યારે સ્વયોગ એને ડ્રોપ કરીને આવે છે ત્યારે એની મમ્મી નો કોલ પર ચિંતાતુર અવાજ એ સાંભળે છે. પોતે તો એને એમને ચિંતા ના કરવા કહ્યું પણ ખુદ પોતે બહુ જ