ચંપો

  • 4.4k
  • 1.2k

:ચંપો : સમીર અને ફોરમ, દિલ બે અને ધડકન એક ..બે હૈયા પણ એક મન. બંને એકબીજા ને એટલું વહાલ કરતા કે તેમની આજુ બાજુ ના લોકો ને પણ ઈર્ષ્યા ઉપજતી. ૨૮ પછી ની પાકટ ઉંમરે લગ્ન થયા અને બંને ટીચર ...પૈસા ની કમી નહોતી છતાં સાદગી અને સાદું જીવન પસંદ કરતા હતા.તે લોકો એક માધ્યમ વર્ગીય વિસ્તાર માં હાલોલ નજીક ના રૂસ્તમપુરા ગામ માં રહેતા હતા. ફોરમ સ્વભાવે મીઠડી,ગમી જાય તેવી સદાય હસતી જ લાગે,વ્યવહારુ અને થોડી ગણી ઉદાર ,એમજ કહો ને પરોપકારી ..આજુ બાજુ વાળા ને કઈ પણ જરૂર હોય તો તે સામે થી આપી દે ..એક ઘરોબો