કલ્યાણ વત્સું

  • 3.9k
  • 1
  • 1.2k

ૐ શ્રી આત્માનંદ નીર્વાણ : ભગવંત પરમહંસ ભગવાન , હે શક્તિ માતા અને શીવ પીતા ,મને આ વીકારી તમો ગુણી સંસાર થી અછુતો અલગ રહેવામાં મદદ કરજે, જયા જોઉં ત્યા અભીમાન અહંકાર ક્રોધ લાલચ રૂપી રાક્ષસો નું સામ્રાજ્ય દેખાય, મને પણ તેમના બાનમાં લપેટવા ખુબ પ્રયાસ કરે છે, દયા કરો હે ગુરુદેવ,મારે વીકારી નથી બનવું, મારી કોઈ સાથે સપ્રધામાં નથી ઉતરવું, મનેતો દયા આવે એ લોકો પર જે વીકારોને વશ થયે વીનાશ કાળ નજીક હોય ત્યારે મૃત્યુ નામનું કામ સરળ કરવા, ક્રોધ ભય લોભ લાલચ અભીમાન અહંકાર માણસોની બૃધ્ધી હરી લે છે, કેવા કેવા પાપના ભારા બાંધે માણસો, શું સમજાવું