નેહલ અને વિપુલ Twins ભાઈ બેન હતા બન્ને TY Bsc મા અભ્યાસ કરતા હતા કોલેજના મિત્રોને વિપુલ ઘરમા જે ઘટના ઘટેલી એ કહી રહ્યો હતો. દિવાળીનો તહેવાર નજીક હતો નેહલ મમ્મીને ઘરની સફાઈમાં મદદ કરી રહી હતી. નેહલને ઘરની સફાઈ કરતા મમ્મી પપ્પાનો લગ્નનો ફોટો આલ્બમ મળ્યો. નેહલ ફોટો આલ્બમ ઘણી વાર જોઈ ચુકી હતી. નેહલનએ મને કહું કે સાંજે જમ્યા પછી ઘરના બધા સભ્યો સાથે બેસીને જોઇશુ પપ્પા,મમ્મી અને દાદીની જૂની યાદો તાજી થઈ જશે. નેહલ ફોટો આલ્બમ સાઈડમા મૂકી ઘરની સફાઈમા લાગી ગઈ ઘરની સફાઈ કરી નાખી. સાંજે જમ્યા પછી પરીવારના સભ્યો સાથે બેઠા હતા. નેહલ ફોટો આલ્બમ