તલાશ - 2 ભાગ 30

(55)
  • 4.2k
  • 1
  • 2.1k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.    "જીતુભા કેટલી વાર?" સુમિતે જીતુભાના બારણે આવીને પૂછ્યું.  "બસ, 2 જ મિનિટ. મારી માંનો ફોન આવ્યો હતો."  "જીતુ, પ્લીઝ મને તારી જરૂર છે એમને કહે તને અડધા કલાક પછી ફોન કરે. માત્ર 10 મિનિટ મારી રૂમમાં આવ, પછી અડધો કલાકમાં મારી મુંબઈની ફ્લાઇટ છે." 'હા. આવ્યો" કહી જીતુભા એ અનોપચંદને ઝડપથી કહ્યું. "સુમિત ભાઈ મુંબઈ જવા ઉતાવળા થયા છે હું એમને રોકવાની કોશિશ કરું છું તમે જે કહ્યું એ મને સમજાતું નથી તમારી કંપની વિશે. સુમિતને હમણાં મુંબઈ ન જવા દેવા એ