પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૮

  • 3.6k
  • 1.7k

થઈ ગયો છે પ્રેમ,પછી ભલે ને આકર્ષણ હોય.!બે દિલ મળ્યા કાફી નથી,અહી તો અંગો પણ એક.!!રાજ અને રાજલ એકબીજા પ્રેમમાં ડૂબવા જવાની તૈયારીમાં હતા. રાજે પહેલી પહેલ રાજલ નો હાથ ચૂમી ને કરી ચૂક્યો હતો. તો રાજલ પણ પોતાના ચહેરા પર સ્માઇલ આપીને રાજ ને જાણે પરમિશન આપી દીધી હોય તેમ રાજ ની આંખોમાં ખોવાઈ ગઈ.રાજ ધીરે ધીરે રાજલ ની આંખોમાં આંખો પરોવીને પોતાનો ચહેરો રાજલ ની ખૂબ નજીક લાવીને પહેલા કપાળ પર એક ચુંબન કર્યું અને એ જતાવવાનો પ્રયત્ન કર્યો કે હું તને દિલથી પ્રેમ કરું છું. રાજ દિલથી મને પ્રેમ કરે છે એ વિચાર થી જાણે રાજલ પુરે