જિંદગી એક સોનેરી સાંજ !

  • 4.7k
  • 1
  • 1.3k

એકધાર્યું કઈ પણ જીંદગીને મંજુર નથી હોતું , ના પ્રેમ , ના સંબંધ , ના દોસ્તી, ના સફળતા , બધું જ એક ચક્રવ્યૂહ પ્રમાણે ચાલતું રહે છે ." ક્યારેક સપનાની ઉગતી પરોઢ તો, ક્યારેક સંધર્ષ સંગ ઢળતી ‘સાંજ’ છે જીંદગી "જીંદગી બદલાતી રહે છે !..દરેક સેકન્ડમાં દરેક મિનીટમાં, જીંદગી એતો કયારેય કીધું જ નથી કે તે એકસરખી રેહશે આપને જ વધારે અપેક્ષાઓ રાખતાં છીએ.. જીંદગી એ ટર્મ્સ એન્ડ કંડીશન પર આધારિત છે જો કઈક મેળવું હોય તો તેનાં બદલામાં કંઈક ગુમાવું પડશે ! પણ હંમેશા દુ:ખ પછી જ છે સુખ આવે છે તેવી જ રીતે આવા સમય માં સમજવ