શહાદત

(16)
  • 4.5k
  • 2
  • 1.7k

ચીનની ભારત ખાતેની દિલ્લીમાં શાંતિપથ સ્થિત એમ્બેસીમાં ઝાંગનો આજે પહેલો દિવસ હતો. તે ગઈકાલે જ ભારત આવ્યો હતો અને આજે તે એમ્બેસીમાં ફરજ પર હાજર થઈ ગયો હતો. તેણે ચીનમાં અકાઉન્ટિંગ વિષયમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરી ફોરેન અફેર વિભાગમાં નોકરી માટેની પરીક્ષા પાસ કરી આ નોકરી મેળવી હતી ને તેનું પહેલું જ પોસ્ટીંગ ભારત ખાતેની ચીનની એમ્બેસીમાં થયું હતું. તેને સહાયક અકાઉન્ટન્ટ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.કોઈપણ ચીનના નાગરિકને જુએ તો પહેલી નજરે બધા એક સરખા જ લાગે. ચપટા નાક, મધમાખીઓએ ડંખ દીધા હોય એવી આંખો, એક જ સરખા વાળ ઓળવાની પેટર્ન, હંમેશા ક્લીન શેવ, પીળો રંગ અને માંડ પાંચ સાડા