એક અનોખી મુસાફરી - 1

  • 4.7k
  • 1.7k

. એરિન,બાય હુ ઘરે જાવ છુ કાલે સ્કુલમા મળીયે. એરિન ના ઘરેથી રોહન પોતાના ઘરે જાય છે અને ત્યાંજ તેને રસ્તામાં તેના મમ્મી સામે આવતા દેખાય છે. તેના મમ્મી પાસે રોહન દોડી જાય છે અને પૂછે છે મમ્મી તમે ક્યા જાવ છો? અને આટલા મોડા. સાંજના ૯ વાગી રહ્યા છે. બેટા,હું શાકભાજી લેવા જાવ છું સાંજની રસોઈ માટે કાંઈજ નથી અને તું ઘરે જઈને ભણવા બેસી જજે ખબર છે ને કાલે તારી પરીક્ષા છે. એટલું કહીને રોહનના મમ્મી શાકભાજી લેવા જાય છે. રોહન ઘરે પોહ્ચે છે. તેને સખત ભૂખ લાગી છે અને ઘરમાં કાંઇક ખાવાનું શોધે છે પણ કાંઈજ મળતું ન