અને બીજું પરિણામએ આવ્યું કે દેશમાં બે વિભાગો અસ્તિત્વમાં આવવા પામ્યા.જેમા ગરીબો અર્થાત બીનઆપરાધિકો વધુ ગરીબ બનતા ગયા અને મુડીવાદીઓ વધુ ધનિક.રાષ્ટ્ર તમે ગમે તે લઈ લો, તેની પેટર્ન સેમ જ હોય છે કે જેમાં કે જેમાં ગરીબો અને આપરાધિકો સીમાન્ત થી જ રહેતા હોય છેઅર્થાત કે ગરીબ ને આપરાધિક બનતા વાર બહુ નથી લાગતી.અને તેમ છતાં પણ જે ગરીબો રેકડી ગલ્લા ઈત્યાદિ ચલાવીને તમારા દેશનો આપરાધ અંક નિયંત્રણ માં રાખે છે તો તેમને તમારે દેશ ને માટે આશિર્વાદ રૂપ જ સમજવા જોઈએ.એટલે કે જો કોઈ પણ દેશ નો આપરાધ અંક ઘટાડવો હોય તો તે દેશની ગરીબીનું નિરાકરણ કરવું આવશ્યક