આ જનમની પેલે પાર - ૪૬

(26)
  • 3.4k
  • 2
  • 1.5k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૪૬ દિયાનને હવે ખ્યાલ આવવા લાગ્યો હતો કે સુલુબેન – દિનકરભાઇએ એના છૂટાછેડાની વાત છેલ્લે સહજ રીતે કેમ સ્વીકારી લીધી હતી. પહેલાં બંનેના અલગ થવાની વાત સાંભળીને દુ:ખી થનારા અને એમને રોકવાનો પ્રયત્ન કરનારા મમ્મી-પપ્પાએ હેવાલી સાથેના છૂટાછેડા કોઇ મોટી ઘટના ના હોય એમ સ્વીકારી લીધું હોવાનું બતાવી રહ્યા હતા. મમ્મીએ પહેલી વખત અમારા અલગ થવાની વાત સાંભળી ત્યારે જીવનનો અંત લાવી દેવાની ધમકી સુધ્ધાં આપી દીધી હતી. પિતા પણ કેટલું ખીજવાયા હતા. અત્યાર સુધી અમે તો એમ જ સમજતા હતા કે મેવાન અને શિનામી નામના ભૂત સાથેની વાત માત્ર મિત્રદંપતી જેકેશ- રતીના જ જાણે