ઠહેરાવ - 10

  • 2.7k
  • 2
  • 1.1k

ઠહેરાવ -9 સુધી આપણે જોયું કે, વીરા મહેતા હાઉસમાં છે. ગિરિશ પપ્પાના લેટરને વાંચ્યા પછી વીરા ફરી એકવાર પોતાના દગાથી થયેલ લગ્ન, સમય સાથેનો પ્રેમ વગરનો સંબંધ અને સાહિલ સાથેની પહેલી મુલાકાતથી લઈને વધતી નજીકતા અને સાહિલ અને વીરાના પ્રેમની અભિવ્યક્તિ સુધીની પોતાની જીંદગીની યાત્રા પોતાના વિચારોમાં એક વાર ફરી જીવી ગઈ અને આખરે થાકીને સુઈ ગઈ. વીરાને, કાલે સાહિલને મળવાનું છે. સાહિલ અને વીરાના આજ વિશે જાણવાં ચાલો વાંચીએ, ઠહેરાવ - 10. વીરાને સુતા ઘણું મોડું થયું હોવાથી એની આંખ ખુલતાં આઠ વાગી ગયા હતા. પલંગ પરથી ઉભા થતા એને ચક્કર આવ્યા, બાજુમાં રાખેલ બોટલમાંથી પાણી પીને, વીરા ફરીથી