બંધન મહોત્સવ

  • 3.9k
  • 2
  • 1.3k

‘બંધન મહોત્સવ’પંચોતેર..હાં, પંચોતેર વર્ષના વ્હાણા વહી ગયાંઆ દેશને આઝાદ થયે.. અભિનંદન સૌનેકેવું લાગે ? આ આઝાદી પર્વને સૌ કોઈ પોતીકા અંગત તહેવારની માફક રંગે ચંગે ઉજવે ત્યારે...દ્રષ્ટી સીમાંકન સુધી ચોતરફ ફરકતાં રાષ્ટ્રધ્વજશાળાના ગણવેશમાં સ્વતંત્રદિનની પરેડમાં સામેલ ભૂલકાઓરાષ્ટ્રગાન... કંઇક કેટલું’યે..ઓગસ્ટના પ્રથમ સપ્તાહની શરૂઆતથી જ દેશ રંગાઈ જાય તિરંગાના રંગેઆજે...ધ્વજારોહણની સમાપ્તિ બાદ હું ઘરે પરત ફરી રહી હતી અને માર્ગમાં એક લંપટ ટપોરીએ મારી ટીખળ કરીઘરે આવતાં સુધીમાં એ રોડ સાઈડ રોમિયોના દ્વિઅર્થી શબ્દોની કોમેન્ટે મને અકળાવી મૂકીઘરકામ નીપટાવી મારી ડાયરી લઈને લખવા બેઠી..પંચોતેર વરસથી મારાં આઝાદ દેશમાં કેટલી આઝાદ છું હું ?કેટલી આઝાદ છે મહિલાઓ ?અને આઝાદ છીએ તો કેટલી અને