કલર્સ - 12

  • 2k
  • 984

અગાઉ ના ભાગ માં આપડે પીટર દ્વારા બનાવેલી ટિમ અને તેના દ્વારા થયેલી અલગ અલગ જગ્યા ની સફર વિશે સાંભળ્યું,જ્યારે ચોથી રાઘવ ની ટિમ હજુ પરત ફરી નથી, બધા તેની રાહ માં છે,ત્યાં જ જંગલ તરફ થી કશો સળવળાટ સંભળાય છે.હવે આગળ... જે જગ્યા એ ટેન્ટ બાંધેલા હતા ત્યાં તો ખૂબ જ લાઈટ હતી,અને જંગલ તરફ ઘોર અંધકાર એટલે બધા ને આ અજ્વાળા પાછળ ના ચેહરા દેખાતા નહતા.ધીમે ધીમે તે નજીક આવતા ગયા,બધા ના મન માં ભય અને ચિંતા ની મિશ્રિત લાગણી હતી.અને જેવા તે ઓળા નજીક આવ્યા તો બધા ના ચેહરા પર ભય ની જગ્યા એ ખુશી છવાઈ ગઈ.