કલર્સ - 11

  • 2k
  • 1k

અગાઉ આપડે જોયું કે પીટર ધોધ વળી જગ્યા એ ફરી જાય છે,અને ત્યાં ના બંધારણ વિશે નવું જાણવા મળે છે. વાહિદ જે ટેકરી પર ગયો ત્યાં પણ બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્ર હોઈ એવું જ બંધારણ છે.હવે આગળ... આ તરફ વાહીદ અને રોન તે નાની ટેકરી પરથી નીચે ઉતરવા લાગ્યા,નીચે રોઝે અને બીજા મેમ્બરે તેમને હેમખેમ ફરેલા જોઈ શાંતિ અનુભવી.બધા ઉપર શુ હતું એ પૂછવાલાગ્યા. પણ જ્યારે તેમને વાહીદ અને રોન ની વાત સાંભળી તે તેઓ બધા મુંજાઈ ગયા,અને બધા ને એવું લાગ્યું કે કોઈ પ્રશ્ન નો જવાબ તો ના મળ્યો પણ એક નવો પ્રશ્ન ઉદભવી ગયો!હવે કરવું શું?પણ ત્યારે વાહીદે