પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૪

  • 3.5k
  • 2k

રાજલ ની જીદ આગળ ન છૂટકે કોમલ ને નમવું પડે છે તેનું કારણ હતું તેને અમદાવાદમાં રહીને કોલેજ પૂરી કરવી હતી અને તે માટે રાજલ નું ઘર અને તેનો સાથ જરૂરી હતો. હું કાલે તને ચોક્કસ મળાવિશ એવું કહીને બંને ઘર તરફ સ્કુટી લઈને પ્રયાણ કર્યું.રાજલ જે યુવાન ને મળવા તલપાપડ હતી તે આજે હું રાજ ને મળી શકીશ તે ખુશીમાં તે કોલેજ જતી વખતે કોમલ પર પ્રેમ વરસાવી રહી હતી. કોમલ જાણતી હતી કે આ રાજ છોકરો સારો છોકરો નથી તે જરૂરથી રાજલ ને નુકશાન પહોંચાડશે એટલે તે એવું કઈક કરવા વિચાર કરવા લાગી જેથી તે રાજ અને રાજલ