ઇકોમર્સ ક્યાંથી શરૂ થયું અને ક્યાં જઈ રહ્યું છે - પાર્ટ ૨...

  • 9.7k
  • 2
  • 3.6k

ઇકોમર્સ ક્યાંથી શરૂ થયું અને ક્યાં જઈ રહ્યું છે પાર્ટ 2... આ લેખના પાર્ટ 1 ની લીંક કમેન્ટમાં છે, પહેલાં એ વાંચી લેજો, કારણ કે આ ભાગ ઇકોમર્સ ના ઈતિહાસ પછી વર્તમાન અને ભવિષ્યની વાત કરશે. બાહુબલી 1 જોયા પછી જ 2 જોવાય. હાલમાં ઇકોમર્સની સૌથી મોટી સમસ્યા છે નફો, ક્યાંથી આવશે આ નફો જેટલાને ખબર છે તેઓ ટકશે બાકી બધું સમેટાઈ જવાનું છે. હવે નફાની વાત આવી તો પહેલાં નફો કરતા ધંધાઓ કેવી રીતે નફો બનાવે છે એ સમજી લઈએ એટલે ઇકોમર્સ કેવી રીતે નફો બનાવશે એ તરત ખ્યાલ આવી જશે. માર્કેટમાં વસ્તુ વેચાણ માટે મુખ્યત્વે 3 તબક્કા હોય