વંદના - 26

  • 2.9k
  • 1
  • 1.1k

વંદના-26ગત અંકથી ચાલુ.....વંદના એકદમ જ કંઈક ઊંડા વિચારમાં પડી ગઈ પછી અચાનક કંઈક યાદ આવતા બોલી" પચીસ દિવસ પહેલા તો હું અને અમન એક બિઝનેસ ટ્રીપમાં મુંબઇ ગયા હતા. ઓહ યેસ એનો મતલબ કે આ ઘટના એ વખતમાં જ બની હશે.અને કદાચ અમનને તો આ વાતની જાણ પણ નહિ હોય."..."ઓહ, હા કદાચ તમારો અનુમાન સાચું હોય શકે. પરંતુ દિલીપભાઈ! એમને તો આ વાતની ખબર હોવી જોઇએ ને? કે પછી આ નિશાન અમનની ગેરહાજરીમાં દિલીપભાઈએ જ આપ્યા હોય?" ડોકટર નેહા પોતાની શંકા વ્યક્ત કરતા બોલી...વંદના દિલીપભાઈ નું નામ સાંભળતા જ સતબ્ધ થઈ ગઈ. થોડીવાર કંઈ ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ. અચાનક ડોકટર