ધ સ્કોર્પિયન - પ્રકરણ-30

(101)
  • 5.3k
  • 6
  • 3.6k

ધ સ્કોપીર્યન પ્રકરણ-30 ઝેબાનાં રૂમનો દરવાજો ફરી નોક થયો અને માર્લોએજ દરવાજો ખોલ્યો જોયું તો સામે દુબેન્દુ ઉભો હતો સ્મિત કરતો. દુબેન્દુએ કહ્યું “હાય માર્લો તું અહીં છે? વેલ... હું કહેવાં આવ્યો છું કે આજે રાત્રે અહીંની ફેમસ રેસ્ટોરન્ટ -બાર ડાયમન્ડ રેસ્ટોરન્ટમાં ડીનર પાર્ટી છે અને પાર્ટી સિધ્ધાર્થ સર તરફથી છે એમાં તમને છ એ જણને આમંત્રણ છે. સરે દેવ અને મને જ બોલાવેલાં... એમ કહીને અટક્યો માર્લો ઝેબા તરફ જોઇ રહેલો. ઝેબા બેડ પરજ બેસી થઇ ગઇ હતી.. પછી કહ્યું “દેવની રીકવેસ્ટથી એમણે બધાંને ઇન્વાઇટ કર્યા છે. જેથી બધાંને મજા આવે. “ “રાત્રે મોડામાં મોડાં 9 વાગે રેડી રહેજો