ધ સ્કોર્પિયન - પ્રકરણ-29

(99)
  • 6.1k
  • 5
  • 3.6k

ધ સ્કોર્પિયન પ્રકરણ-29 ઝેબાનાં રૂમ પાસે આવીને માર્લો ઉભો રહેલો એ ક્યારનો ઝેબાનાં રૂમનાં બારણાં પાસેજ અંદર શું થઇ રહ્યું છે જાણવાં બારણાં ઉપર કાન દઇને ઉભો હતો. બંધો અવાજ શાંત થતાં અને વહેમ પડયો અને દરવાજો નોક કર્યો. ઝેબાએ દરવાજો ખોલ્યો અને માર્લોને જોતાંજ વળગી ગઇ ક્યાંય સુધી એને છોડ્યો નહીં બંન્ને વચ્ચે સંવાદ થયો. ઝેબાએ કહ્યું “ તું મારો ખ્યાલજ નથી રાખતો હું તને કેટલો મીસ કરતી હતી.” પેલો ઝેબાનો પામી ગયેલો એણ કહ્યું “ઝેબા બધાં નાટક બંધ કર હું તને માથાથી પગ સુધી બરાબર ઓળખું છું તું એક નંબરની લંપટ છું. સેક્સ અને ડ્રગ માટે તું કંઇ