એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૫

  • 3.4k
  • 1.6k

કાવ્યા નિત્યાના રૂમમાં બુક લેવા માટે ગઈ.ટેબલ પર બુક પડી હતી.બુક પર ડાયરી પડી હતી.કાવ્યાએ બુક લેવા માટે ડાયરી હાથમાં લીધી તરત જ ડાયરીમાંથી છુટા પડેલા પત્તા નીચે પડ્યા.કાવ્યા નીચે પડેલા પત્તા ભેગા કરવા લાગી.એમાંથી એક પત્તુ હાથમાં લઈ વાંચવાનો પ્રયત્ન કર્યો.પછી તરત જ વિચાર્યુ કે કોઈની પર્સનલ ડાયરી વાંચવી એ ખરાબ આદત છે.ડાયરીના પત્તા ભેગા કરી,વ્યવસ્થિત રીતે ગોઠવી,નિત્યાએ મંગાવેલી બુક લઈને નિત્યા પાસે ગઈ."નીતુ સોરી""કેમ?""તારા રૂમમાં બુક લેવા ગઈ હતી ત્યાં બુક ઉપર તારી ડાયરી હતી એ ભૂલથી નીચે પડી અને પત્તાઓ વેરવિખેર થઈ ગયા છે""તું શું કરવા મારી ડાયરીને અડી.તે કઈ વાંચ્યું તો નથી ને?"નિત્યાએ ગભરાઈને પૂછ્યું."ના,એટલી મેનર્સ