વારસદાર - 21

(103)
  • 7.4k
  • 4
  • 5.9k

વારસદાર પ્રકરણ 21# હાય ! શીતલ છું. તમને મળવા ચાર વાગે હોટલ આવું છું. રૂમ નંબર મેસેજ કરી દેજો. મંથન હોટલે પહોંચીને જેવો બેડ પર આડો પડ્યો કે તરત જ શીતલનો મેસેજ આવ્યો. શીતલ હવે હોટલના રૂમમાં મંથનને એકાંતમાં મળવા માગતી હતી. મંથને પોતાનો રૂમ નંબર મેસેજ તો કરી દીધો પણ એ હવે વિચારમાં પડી ગયો.કેતાએ એને સ્પષ્ટ કહી દીધું હતું કે બંનેમાંથી જેની પણ સાથે ઈચ્છા હોય એની સાથે મંથન લગ્ન કરી શકે છે. હવે એકની સાથે એક ફ્રી કહેનારી આ ચુલબુલી શીતલ સાથે મારે કઈ રીતે વાત કરવી ? મંથનને ભૂતકાળમાં કોઈ છોકરી સાથે રોમાન્સ કરવાની ક્યારે ય