કોને ભૂલુંને કોને સમરુ રે - 119

  • 2.1k
  • 780

"મામલા ઐસા હૈ..!!!??"ચંદ્રકાંત કલાક સુધી આગળ પાછળ થતા રહ્યા .ડીલીવરી બોય પાછોક્યાંક જવા નિકળ્યો એટલે ચંદ્રકાંત ધીરેથી જનરલ સ્ટેશનરી માર્ટમાં સરક્યા.."નમસ્કાર ભાઇ"અંદર કાંઉટર ઉપર બેઠેલા બે યુવાનોને નમસ્કાર કરી સામે આસન જમાવ્યુ..."બોલો, આપને ભાઇ કહું કે સાહેબ..?""ગુજરાતી છો એટલે ભાઇમાં જ મજા આવશે...મને નવી ડીઝાઇનની ફાઇલોમા રસ છે ફોલ્ડર ટાઇપનીમળે ત્યાં ચંદ્રકાંતની નજર ખૂણામાં પડેલી ફોલ્ડર ફાઇલ ઉપર પડી …આ ટાઇપની ફાઈલો …અરે વાહબહુ સરસ છે ચંદ્રકાંત સ્પર્શ કરવા જરા સરક્યા કે બન્ને ભાઇઓ સાવધ થઇ ગયા...?""આપનુ નામ..?આપને કોણે કહ્યુ કે અમારી પાંસે એવી ફાઇલો મળે...?"આમતો કીડીને ગોળનું ગાડું ક્યાં છે એ ખબર પડી જાય ને ? બસ ,એજ રીતે