કોને ભૂલુંને કોને સમરુ રે - 113

  • 2k
  • 834

ઝટપટ બ્રશ પતાવીને ચંદ્રકાંત હાથ પગ મોઢુ ધોઇને મિત્રો ને ભેટી પડ્યા..."આવ આવ ચંદુ આપણારુમમા એક ગેલેરી છે જો.. હાલ ત્યાં બેસીયે ...હરીયા હમણા સીન સીનેરી નઇ દેખાડતો હું આવુ છું“અનિલે ઉઠતાવેંત શરુ કર્યું માટુંગાના ભાઉ દાજી રોડ ઉપર ત્રણ માળની ભવ્ય કપોળ બોર્ડીંગમા એટલી સરસ સગવડો અનેએટલુ સુંદર ખાવાપીવાનુ કે એક વખત આવે એ પોતાનું ઘર ભુલી જાય..નીચે સરસ ભોજનાલય અનેડાઇનીંગ હોલ ત્યાં જ છાપા વાંચવા માટે ખુરસી ટેબલો....બહાર આવતા જ મહામહીમ ગોરડીયાજીનીઓફિસ તેનાથી જરા આગળ સરકો એટલે જમણીબાજુ ટ્રસ્ટીઓની ઓફિસ ડાબી બાજુ મોટોવિશાળ હોલ તેમાં જ બેડમિંગ્ટન ટેબલ ટેનીસ કેરમ જેવા અનેક રમવાના સાધનો... બહાર સુંદરબગીચો...દરેક રુમને ગૈલેરી