કોને ભૂલુંને કોને સમરુ રે - 111

  • 1.9k
  • 796

જગુભાઇનાં ઘરમા પતરાની બે મોટી ધડૂક બેગ હતી જે ક્યાંય પણ લઇ જવાય તેવી નહોતી પણ માળિયામાં ખાંખાંખોળા કરતાં જે હાથ લાગી તેને ઝાપટા મારી સાફ કરીતો જેને સુટકેસ કહેવાતીતેવી પ્લાયવુડ ઉપર રેક્ઝીન મઢેલી એક બેગ બીજી ચોવીસ ઇંચ બાઇ ચોવીસ ઇંચની અંદરથી પુઠુબહાર રેક્ઝીન મઢેલી બોનવોયેજ બેગ જેમા સ્પીંગવાળા લોક અને તેની કડીમાં નાનકડુ તાળુમારવાનુએ બે બેગ બે ખાદી ભંડારના થેલા જેમા નાસ્તા રસ્તામા જમવા માટે બટેટાની સુકી ભાજીથેપલા છુંદો ગોળપાપડીનો ડબ્બો મુકવામા આવવાનો હતો બાકીનુ બધુ પેક કરી અમરેલીના બાકીબચેલા અંગત મિત્રો છેલ્લો કટોરો ઝેરનો તું પી જજે બાપુ કરવા આવવાના હતા...એ જ બધા આજેસાંજે ફરી મિત્રો મળવા