કોને ભૂલુંને કોને સમરુ રે - 110

  • 1.5k
  • 672

"હૈલાવ બોલ જગુભાઇ...""મોટાભાઇ આપણો ચંદ્રકાંત વડોદરામા મેનેજમેન્ટનુ ભણવા ગયો હતો તેનું રિઝલ્ટ આવી ગયુછે.ફસ્ટ કલાસ પહેલે નંબરે પાસ થયો છે""વાહ બહુ સરસ .મારા વતી અભિનંદન કહેજે.મારા આષિશ છે...""ભણવાની અંદર જે ફસ્ટ ક્લાસ થાય તેને કંપની નોકરી આપશે તેવી વાત હતી એટલે સાથે સાથેચંદ્રકાંતને મુંબઇમાં નોકરી પણ મળી છે...""બહુ સરસ.તારી ચિંતા મટી ગઇ..જગુ""હજી તો છ મહીના મેનેજમેન્ટ ટ્રેઇની તરિકે કામ કરવુ પડશે .આ છ મહીના દર મહિને બે હજાર આપશેએમ લખ્યુછે પછી સારુ કામ કરશે તો દસ હજાર અને ટીએ ડીએ બધુ આપશે એમ લખ્યુ છે""બહુ સરસ મને બહુ રાજીપો થયો .મોટો તો હુશીયાર હતો જ પણ આ ચંદ્રકાંતેતો પાણીબતાવ્યુ"મોટાભાનાં આશિષ