કોને ભૂલુંને કોને સમરુ રે - 104

  • 1.9k
  • 698

એ રાત્રે પટેલની મહેમાનગતી માણી...રોટલા શાક કઢી ખીચડી ...કાંદા લસણની ચટણી...તાજામાખણનો લોંદો રોટલે ચડાવી ને ગરમાગરમ જમ્યા ..."અરવિંદભાઇ તમારી આ મહેમાનગતિતો માણી પણ તમે ક્યારે આવશો કહેવા માટે મારી પાંસે જગ્યાજ નથી ...કાલે ક્યાં હોઇશ કંઇ ખબર નથી પણ જ્યાં ક્યાંય એક વખત "સેટ " થઇશ એટલેબોલાવીશ ...જરુર આવજો...ભાભીને સાથે લેતા આવજો...ભુલતા નહી..."વહેલી સવારે ચા નાસ્તો કરીને અમરેલીની બસ માટે નડીયાદ છકડામા બેઠા ત્યારે અરવિંદભાઇ અનેભાભીની આંખો સાથે ચંદ્રકાંત આંખ મેળવી ન શક્યા...પટેલની આવી મહેમાનગતી આ માર્ચ મહીનામાં કોલેજ મિત્ર વિઠ્ઠલ કાબરીયાને ત્યાં રોટલો કઢીખીચડી અને ખીચડીની ભારોભાર ઘીની નદી જેમ ઘી વિઠ્ઠલ પીરસતો રહ્યો ત્યારે મારા તમામ મોટાદિલના પ્રેમાળ