તને ક્યાં કઈ ખબર છે - 6

  • 2.3k
  • 1
  • 1.1k

પ્રકરણ 6 : ધૈર્ય  ધેર્ય, અંગ્રેજી ભાષા માં કહું તો patience. દરેક કામ માટે કોઈ નિશ્ચિત પ્રમાણ માં સમય ની જરૂર હોય છે, અને જ્યારે આપણે કોઈ કામ હાથમાં લેતા હોઈએ છીએ ત્યારે ઘણી વખત એ સમય ની અવગણના પણ કરતાં હોઈએ છીએ અને કામ માં ધેર્ય ના રહેતા એ કામ પણ અધૂરું રહી જતું હોય છે. તો ઘણી વખત કઈ ના કરવા માટે પણ ધેર્ય ની જરૂર પડતી હોય છે. આવા ધેર્ય ની જરૂર મારે હતી. Patience એ patient સાથે જોડાયેલો શબ્દ છે. હું અહી સ્પેલિંગ ની વાત નથી કરતો. પણ patient રહી ચૂકેલો વ્યક્તિ patience ની વ્યાખ્યા જાણતો