તને ક્યાં કઈ ખબર છે - 2

  • 2.6k
  • 1.4k

પ્રકરણ 2 : અકસ્માત  એ દિવસે રસ્તાઓએ મંજિલ સાથે મળીને કોઈ યોજના બનાવી હતી. આ વાત છે 10 જૂન 2021 ની. હું રોજની જેમ 9 વાગ્યે ઓફિસ માટે નીકળ્યો. મારી બાઇક ના મિરર નો સ્ક્રૂ ઢીલો થઈ ગયો હતો મે જેમતેમ કરીને આંગળી ના નખ દ્વારા થોડો ટાઇટ કરવાની કોશિશ કરી અને કામ થઈ ગયું. તે દિવસે એક જાપાન ની કંપની, અમારી કંપની માં ઇન્વેસ્ટ કરવા માટે આવવાની હતી અને તેના reletad presentation હતું. જેમાં મારે અને જય ને હાજરી આપવી ખૂબ મહત્વ ની હતી. હું સમયસર કંપની પહોચ્યો. સૌરભ સર રિસેપ્શન પાસે ઊભા હતા. સૌરભસર :  thank god, you