છેલ્લો દાવ - 5

  • 2.5k
  • 5
  • 1.4k

છેલ્લો દાવ ભાગ-૫         આગળના ભાગમાં આપણે જોયું તેમ, કેયુર પર તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનો ફોન આવે છે. ને તેની બધી તકલીફ તેને જણાવે છે. આ વાત કેયુર ઘરે જઇને દિવ્યાને કહે છે અને દિવ્યા નિશા સાથે અંગત રીકે વાત કરવાની તૈયારી બતાવે છે. પછીથી ત્રણેય બહાર જમવા જવાનો પ્લાન બનાવે છે. જમતા-જમતા પહેલાની વાતો નીકળે છે જે કેયુર અને નિશાને લાગણીથી જોડેલ હોય છે. પછી તેઓ ગાર્ડનમાં જાય છે ત્યાં કેયુર અને નિશા ભૂતકાળની વાતો ભૂલીને એકબીજાને થયેલ ભૂલોની માફી માંગે છે. આગળ............................         દિવ્યા કાંઇ બોલી નથી શકતી. પણ તેને એવી લાગણી થાય છે કે, હવે બધું સારું થઇ