મતદાન જાગૃતિ

  • 25.9k
  • 10.2k

(દ્રશ્ય 1) નિખિલ સ્કૂલ થી ઘરે આવે આવ્યો, તેની સ્કૂલ માં આજે ધોરણ 12 ના કેટલાક વિદ્યાર્થીઓ મતદાન અંગે વાત કરી રહ્યા હતા, નિખિલ તેના પિતા મોહનભાઈ ને કહે છે. નિખિલ : પપ્પા, મારે પણ મત આપવા જવું છે, તમે બધા ચુંટણી આવે ત્યારે મત આપવા જાવ છો, તમારી બધા ની જેમ મારે પણ નેતા ને પસંદ કરવા છે. મોહન ભાઈ : દીકરા, તારી વાત સાચી છે, પણ મને ચુંટણી વિશે કાંઇ જાણ નથી. નિખિલ : પણ પપ્પા, તમે દર વખતે કાર્ડ લઈ ને મત આપવા તો જાવ છો, તો પછી જે તે સમયે તમે પણ કાર્ડ બનાવ્યું જ હશે