જ્ઞાન અમૃત

  • 5.1k
  • 3
  • 1.9k

આત્મહંસ: જીવનમાં રોજે રોજ નવું શીખવા મળે છે, પણ મહત્વ ને બે વાતો, ક્ષમા પરમો ધર્મ, અને બીજુંધૈર્યક્ષમા ની ભાવના હોય ત્યા સહનશીલતા કે સહનકરવાની વાતજ ન આવે, પ્રેમ મય જ બનવું હતું બન્યો છું,️️ઈશ્વરને એકજ પ્રાથના રોજ થી છે મારી, મને કંચન નહીં પારસ બનવું છે, અને વીશેલું નહીં પણ ચંદન ના વૃક્ષ સમાન,સંગંધ ઠંડક અને પ્રેમ શાંતી દાયી બનવું છે.નીર્વાણ પામવાનો અવસર આવશે પામી જઈશું, ત્યા સુધી કોઈકનો વીસામો બનવું છે, કોઈને મદદ રૂપ બનવું છે, કોઈની વાતો સાભળવી છે, મીઠો આવકારો આપવો છે, અને બને તો હૈયાહ આપી, કોઈના બને તેટલા આતરડા ઠારવા છે, જય ગુરુદેવદેખાવ તો