અંતરપટ - 4

  • 3k
  • 2
  • 1.3k

અંતરપટ-4  અંતરપટમાં જો જો મારાથી આજે એવી કોઇ ભૂલ તો નથી થઇ ને કે જેથી બીજાને દુઃખ થાય        ઘેર આવીને શરીરેથી લેવાઈ ગયેલી દિકરીએ માતા-પિતાનું કહ્યું નહોતું માન્યું એ બદલ માતા-પિતાની માફી માંગી. બધી હૈયાવરાળ ઠાલવી દીધી લગ્નજીવનની પંદર દિવસે છુટાછેડાની વિધિ પૂરી થઈ ગઈ. આ વાતને આજે પાંચ વર્ષનાં વહાણાં વાઈ ગયાં છે. ભાવના અત્યારે અઠ્ઠાવીશ વર્ષની હતી,  પરંતુ એના હ્રદયમાં પડેલ ઘા હજી રૂઝાયા નહોતા.માતા-પિતાના  સંસ્કારો એ એને જરૂર સાથ આપી રહ્યા હતા આજસુધી. હા, છેલ્લા છ એક મહિનાના અલગારી ભાવિનના સ્વાર્થવિહીન સ્વાભાવે એના મનને જરૂર ટાઢક આપી હતી અને અંદરખાનેથી તેના અંતરપટલ પર કાબુ