અનુબંધ - 12

  • 2.5k
  • 1k

                                                                                   પ્રેમ-મુલાકાત-મિલન-ઝરૂખેથી      આગળ વાંચો  પછી મેં બાજુની ખીંટીમાં પપ્પાની લટકાવેલી છબીને નમન કર્યા.કેવું છે આપણું જીવન...ખીંટી વર્ષોથી એક જ સ્થાને છે....અને તેના પર લટક્યાં કરે છે નવા તારીખિયા .....અને તેની સાથે બદલાય છે આપણું જીવન અને વ્યવસ્થા પણ....એવામાં કયારે ઉઠ્યો જગ્ગા ....?મમ્મીએ ઘરમાં પ્રવેશતાં જ પૂછ્યું. બસ અડધો કલાક થયો....મેં મમ્મીને કહ્યું.દેવદર્શને જય આવી..?હા...જઇ આવી અને પાછા ફરતા