વારસદાર - 19

(93)
  • 7.4k
  • 7
  • 6k

વારસદાર પ્રકરણ 19મંથનની વાત સાંભળીને શિલ્પાએ પોતાનો મોબાઈલ નંબર મંથનને આપ્યો." એક બીજી વાત પણ તમને હું કહી દઉં શિલ્પા કે જે પાત્રની હું વાત કરું છું એ પાત્ર તમારા માટે એકદમ યોગ્ય છે. તમારી સાથે જે બન્યું છે એ જોતાં તમારે થોડુંક સમાધાન તો કરવું જ પડશે. છોકરો તમારાથી ત્રણ વર્ષ મોટો એટલે કે ૨૯ વર્ષનો છે અને વાઈફને કોઈ લફરું હતું એટલે લગ્ન પછીના એક જ વર્ષમાં એના ડિવોર્સ થઈ ચૂક્યા છે. તમે એની સાથે સુખી થશો એની મારી ગેરંટી. " મંથન બોલ્યો. " સારું પાત્ર મળતું હોય તો મને કોઈ જ પ્રોબ્લેમ નથી. ત્રણ વર્ષનો તફાવત કંઈ