સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-11

(89)
  • 8.8k
  • 5
  • 5.4k

સ્ક્રીટ નં. 69પ્રકરણ-11 સોહમે બધાં સામે એનો પ્રોજેક્ટ રીપોર્ટ રજૂ કરેલો. રજૂ કરતાં પહેલાં આખો રીવ્યું કરી લીધો હતો. એણે આખો રીપોર્ટ સમજાવ્યો. એણે બતાવવાનું પુરુ કર્યું અને એનાં બોસ તથા અન્ય કલીગની સામે જોયું સોહમે જોયું કે બધાં એની તરફ જ જોઇ રહ્યાં છે. સોહમે પુરુ કર્યા પછી બધાંનાં ખાસ કરીને બોસનાં રીએક્શનની આશા રાખી હતી.. સોહમનાં બતાવ્યા પછી સન્નાટો છવાઇ ગયો હતો. બધાં મૌનજ થઇ ગયાં. સોહમે બધાં તરફ નજર ફેરવ્યાં પછી એનાં બોસ તરફ જોયું. એનાં બોસે સોહમ સામે જોયું અને જાણે કોઇ તંદ્રા... કોઇ હિપ્નોટીઝમ પુરુ થયું હોય એમ એનાં બોસે હસતાં હસતાં તાળીયો પાડવી શરૂ