અંતરપટ - 1

  • 4.2k
  • 2
  • 1.9k

અંતરપટ-1-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------   આ નિરવ શાંતિ ને ભીતરનો ઘોંઘાટ અને અંતરપટના અનેક સવાલ, વણ ઉકલાયેલા પ્રશ્નોના ઉત્તરોની વાટ, અશ્રુ ભીની આંખે ફરી રહ્યો અધૂરો સંવાદ               મહિનાનો ચોથો શનિવાર અને રવિવાર એટલે રજાનો દિવસ બીજા દિવસથી કે રૂટીન મુજબ કામગીરી ચાલુ થઇ જાય અને તેમાં પણ મહિનાના અંતિમ દિવસો હોય એટલે કામગીરી પુર્ણ કરવાની હોય જ તેમાં કોઇ બાંધછોડ ન ચાલે. શહેરનો વિસ્તાર વધતાં ટ્રાફિક સમસ્યાનો પાર રહ્યો નથી.  સોમવારનો દિવસ  સવારના નવ- સાડા નવ વાગ્યે ઓફિસે જતી વખતે જ ભાવિનની કાર રસ્તામાં આવતા હવેલી પાસે અચાનક જ ખોટવાઇ પડી. ભાવિન માટે  તો એને ઓફિસે જવાનો