માણસાઈ

(11)
  • 3.9k
  • 1
  • 1.4k

હું ત્યારે એક પ્રખ્યાત હાઈસ્કૂલમા ભણાવતી હતી. મને પહેલાથી જ શિક્ષક બનવુ હતુ. અને મે મારૂ લક્ષ્ય સાધ્યુ. મનગમતુ કામ કરવાની પણ એક મજા હોય છે. અભ્યાસ પૂરા થયાના થોડા સમયમા જ એક હાઈસ્કૂલમાંથી ઈન્ટર્વયુ નો કોલ આવ્યો, ડેમો લેકચર ગોઠવાણો અને હું સિલેક્ટ... આટલી મોટી હાઈસ્કૂલમા ભણાવવુ એ પણ એક સન્માનની વાત છે. પણ સમસ્યા એ હતી કે શાળા મારા ધરથી 30 કિમી દૂર હતી એટલે રોજનુ અપડાઉન કરવાનુ થાય. ધણા મનોમંથનના અંતે નકકી કર્યુ કે નોકરી કરવી કારણકે પગાર સારો આપે છે અને ધરમા પૈસાની ધણી જરૂર છે. સાથે અનુભવ મળશે એ મોટી વાત છે. આમ આપણુ નોકરીનુ