શ્વાસ અધૂરાં તુજ વિના - 5 - છેલ્લો ભાગ

(59)
  • 4.5k
  • 1
  • 1.8k

(અંતિમ ભાગ) બંસરી ડિટેક્ટીવની જેમ નવો સવાલ કરતાં બોલી, "એ વાત સાચી પણ તું તો આહનાથી નારાજ હતો તો તારે તો તારું સ્વતંત્ર કરિયર શરું કરવું હતું ને? તારે ક્યાં પૈસાની કમી હતી? એનેય ખબર પડત અને એટલીસ્ટ તારું પેશન તો જીવતું રહેત ને?" "પણ મારાં જીવનનું સંગીત અને પેશન જ આહના હતી એનાં વિના હું આગળ ઈચ્છું તોય ન વધી શકું. એનાં વિના તો હું સફળ જ ન બની શકું. અમારો પડછાયો એક થાય તો જ સંગીત અને ડાન્સની સફળતાનો સમન્વય થાય અને હવે તો જ્યારે આહના પોતે આગળ વધીને આટલું સારું નામ કમાઈ રહી છે ત્યારે એની દુનિયામાં