શ્વાસ અધૂરાં તુજ વિના - 2

(14)
  • 3.7k
  • 1.9k

પ્રકરણ - ૨ પોણા સાત વાગી ચૂક્યાં છે. આખો હોલ ચિક્કાર ભરાઈ ચૂક્યો છે. બસ હવે થોડા જ સમયમાં પરફેક્ટ સાત વાગે શો ચાલું થવાની તૈયારી છે. જ્યાં સીધી શૉ ચાલું ન થાય પબ્લિકનો ઘોઘાટ તો રહેવાનો જ પણ ત્યાં જ એક અનાઉન્સમેન્ટ સાથે એક હેન્ડસમ, આકર્ષક પર્સનાલિટીવાળા એક યુવાનની સ્ટેજ પર એન્ટ્રી થઈ એ સાથે જ તાળીઓનો ગડગડાટ શરું થયું અને એની સ્પીચ સાથે હોલમાં એકદમ નીરવતા છવાઈ ગઈ. બંસરી વિચારવા લાગી કે આ તો અમારી કોલેજનો શ્યામ છે. એ અહીં કેવી રીતે? આમાં એ શું કરી રહ્યો છે? શ્યામ એટલે આહના અને અનમોલનો કટ્ટર દુશ્મન કે એ એકમાત્ર