ધૂપ-છાઁવ - 70

(32)
  • 4.5k
  • 3
  • 2.4k

" અપેક્ષા, આઈ લવ યુ યાર..આઈ લવ યુ. હું તને ભૂલી નથી શક્યો તને ખૂબ ચાહું છું તને મળવા માંગુ છું એકવાર ફક્ત એકવાર હું તને મળવા માંગુ છું. " સામેથી કોઈનો દર્દસભર અવાજ આવી રહ્યો હતો જે અવાજમાં ભરપૂર પસ્તાવો, અનહદ પ્રેમ અને પોતાની પ્રિય વ્યક્તિને મળવાની તીવ્ર ઈચ્છા વર્તાઈ રહી હતી. અપેક્ષા: કોણ છે તું ? અને આ રીતે મને ફોન કરીને હેરાન કેમ કર્યા કરે છે ? હું પોલીસમાં કમ્પલેઈન કરી દઈશ. " તારે જે કરવું હોય તે બધુંજ તું કરી શકે છે હું તને ના નહીં પાડું ! પરંતુ ફક્ત એકવાર હું તને મળવા માંગુ છું...