લવ ફોરેવર - 4

(20)
  • 4.6k
  • 2.5k

Part :- 4 આજે પાયલ ને કાઈ કામ માં મન નહોતું લાગતુ. સવાર થી સાંજ થવા આવી હતી પણ કાર્તિક હજુ ઓફિસ આવ્યો નહોતો. અને એવું પણ નહોતું કે કાર્તિક દરરોજ ઓફિસે આવતો જ. ક્યારેક અમન નું કામ હોય કે પછી ફ્રી હોય તો જ ઓફિસે ચક્કર મારતો. જે પાયલ હંમેશા કાર્તિક ને જોઈ મોઢું બગાડતી એ અત્યારે એની રાહ જોઈ રહી હતી. પાયલ એકવાર સરખી રીતે તેનો આભાર માનવા માંગતી હતી. વારેવારે મેઈન ગેટ તરફ નજર કરી લેતી.છ વાગી ગયા હતા બધા લોકો પોતાના ઘરે જવા લાગ્યા હતા. પાયલ હજુ પણ પોતાના ટેબલ પર જ બેઠી હતી." પાયલ.... હજુ