પ્રેમ વ્યથા - 4 - છેલ્લો ભાગ

  • 2.7k
  • 1.1k

પ્રકરણ - ૪ બીજે દિવસે સંજય અને યોગિતા ફરી મળ્યા. એમ પણ ભૂતકાળ વર્તમાન માં પ્રવેશી ચુક્યો હતો. બંને જન એકમેક નો સાથ તો ઇચ્છતા હતા, સંજય આજે નક્કી કરી ને આવ્યો હતો કે  યોગિતા ને મળી ને કુમુદ વાળો ખુલાસો કરી જ દેવો. બંને આજે રોડ પર નવપરણિત યુગલ ની જેમ ટહેલતા હતા.  સંજયે વાત ચિત્ત નો આરંભ કરતા કહ્યું " એક વાત કહું યોગિતા , " " હા.. એમાં પરમિશન સુ માંગે છે. ? પહેલા ક્યારેય માંગી હતી ? " પહેલા ની વાત જુદી હતી.. તે સમયે તું મારી ફ્રેન્ડ હતી , સંગી હતી ,હું તને ચાહતો હતો..