પ્રેમ વ્યથા - 3

  • 2.7k
  • 1.3k

પ્રકરણ -૩ બંને નો ભૂતકાળ વર્તમાન ને દઝાડી રહ્યો છે. તેના થી થતી પીડા ગમે છે અને પીડા મુક્ત પણ રેહવું છે. ઘરે આવી ને સંજય ફ્રેશ થઇ ને સુવા પડ્યો. સિગરેટ પીવા ની તલપ લાગી. આ તલપ એને પાછી ભૂતકાળ માં લઇ ગઈ.  તે (સંજય) માતા વિના નો રમણીક દીવાન નો એક નો એક પુત્ર હતો. તેને બાળપણ થી આજ સુધી તેના પિતા એ બધીજ ભૌતિક સુવિધા પુરી કરી હતી. ઉચ્ચ ભણતર ,હાઈ સોસાયટી ,મોંઘી જીવન શૈલી , નહોતું તો કેવળ માતા નો પ્રેમ ,અને પિતા નો સમય. આ બે અભાવ તેને નશા ખોરી તરફ દોરી ગયા. કોલેજ કાળ