પ્રેમ વ્યથા - 2

  • 2.9k
  • 1.3k

પ્રકરણ -૦૨ હોટેલ તરફ આગળ વધ્યા, હવે સંજય ને બિલકુલ અજાણ્યું નહોતું લાગતું. એના કરતા આ યુવતી વધુ ખુલા વિચારો અને પ્રેક્ટિકલ લાગી.  સાંજ ના સાત વાગવા ની તૈયારી હતી.. થોડું અજવાળું ઓછું હતું. એક ટેબલ નજીક ગોઠવાઈ ગયા. સંજયે પહેલા કોલ્ડ ડ્રિંક્સ મગાવ્યું.  " જમવા નું તમે મગાવજો " બિલ હું આપીશ.. કહી ને હસ્યો.  " હા.. એ બરાબર.. હવે કૈક જિંદાદિલ લાગો છો.. અદલ પહેલા જેવા જ.. " " આ તમે વારં વાર ફ્લેશ બેક માં કેમ જતા રહો છો ?" " તમને એ નથી ગમતું , રાઈટ ? " " એનું કારણ.. કે.. " " તમારા કોઈ