અવાવરું રેલ્વે સ્ટેશન - 4 - છેલ્લો ભાગ

(14)
  • 3.2k
  • 1
  • 1.3k

ભાગ - ૪ “મારી વાત ધ્યાનથી સંભાળ, હું કહું તેમ કરજે..મારા ઉપર ભરોસો રાખજે, તારે ભંવરસિંહ  જોડે નીકળી જવાનું.. હું પણ સ્ટેશન આવીશ તારે ટ્રેન માં બેસી પણ જવાનું, જેવી ટ્રેન ની ઝડપ વધે, ટ્રેન સ્પીડ પકડે કે તરત જ ટ્રેન માંથી કૂદી પડજે, હું ત્યાંજ હોઈશ અને આપણે બન્ને ભાગી જઈશું”. એટલા દિવસો ભૂમલા સાથે રહ્યા પછી ગૌરીને એટલી ખબર હતી કે ભૂમલો બહુ જ સારો અને સાચો માણસ છે એટલે અવિશ્વાસ કરવાનું કારણ નહોતું. પ્લાન મુજબ ગૌરી ભંવરસિંહ જોડે રેલ્વે સ્ટેશન પહોંચી. રેલ્વે સ્ટેશન ઉપર જ ભંવરસિંહ બબડ્યો તું એક વાર ઘેર પહોંચ પછી જો હુ  મારી મારી