કલ્પાંત - 5

  • 3k
  • 1
  • 1.5k

જે મા-બાપ એની સગી દિકરીનું શિયળ લુટવા માટે કોઈ નરાધમને પ્રોત્સાહિત કરતાં હોય એ ક્યારેય એ દિકરીનાં માબાપ ના હોઈ શકે."  એક સેકંડમાં મહેશે રચેલા તરકટનો તાળો સુનીના માતા-પિતાને મળી ગયો સુનીના પપ્પા શેઠ સંદીપકુમાર .ગર્ભશ્રીમંત અને સુની માટે મૂરતિયા તરીકે સંદીપકુમારે પસંદ કરેલ મોહિતે જ તરકટ રચી કોઈક દ્વારા ફોન કરાવ્યો હતો કે, સુનીને કહ્યા વગર તમે બન્ને પતિ પત્નિ બહાર બગીચાની માળીની ઓરડીમાં આવી જાઓ. મોહિત તમને  સુની વિષે કંઈક કહેવા માગે છે।. સંદીપકુમાર શેઠ અને તેમનાં પત્ની ઓરડીએ ગયાં ત્યાં જ સાત આઠ બુકાનીધારી વ્યક્તિઓએ સંદીપકુમાર શેઠ અને તેમનાં પત્નિના હાથ પગ બાંધી દીધા હતા.બે કલાક બાદ