કલ્પાંત - 1

  • 3.8k
  • 2
  • 1.8k

કલ્પાંત નાના છેવાડાના ગામોમાં હાલમાં ગામની જનતાને અવરજવર માટેનું સાધન એસ.ટી. બસ જ છે. અને તેમાંય દિવસમાં એકાદ બે સમય જ હોયગામમાં આવવા જવા માટેના, બાંધી જેઓની પાસે પોતાનું સાધન હોય તે લોકો તેમની રીતે આવતા જતા હોય. ગુજરાતના સૌથી મોટા એવા કચ્છ જીલ્લાના માંડવી તાલુકાનું છેવાડાના ગામ એવા માધપર ગામે જવા બસ નીકળેલ હજી. કંડકટરે ઘંટડી મારીને મુસાફરોને સાદ કર્યો, "ચાલો, ભાઇઓ બહેનો ચાલો માધપર આવી ગયું. માધપર ગામનું નામ સાંભળતાં જ સુની તેની સીટમાંથી હાંફરી ફાંફરી ઉભી થઈ ગઈ અને બસના દરવાજા તરફ રીતસરની દોટ મૂકી. તે એવી રીતે ઉભી થઇ હતી કે, દરવાજે પહોંચતાં પહોંચતાં તો પડતાં