બાળકોને મજા પડી

  • 10.3k
  • 1
  • 3.5k

એક શિક્ષક તરીકે કાલ્પનિક ચિત્ર ઉભું કરી અને આ વાર્તા લખવાનો પ્રયત્ન કર્યો છે.તાજેતરમાં હમણાં જૂન મહિનામાં ખુલતા વેકેશનએ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ દ્વારા દરેક જિલ્લાની અંદર ખાનગી તથા સરકારી શાળાઓમાં ઘણા નવા નવા બાળકોએ પેહેલી વખત શાળામાં પ્રવેશ લીધો.પણ એક ગામમાં અનોખા પ્રયોગ થકી એ શાળામાં આ વર્ષે મોટી સંખ્યામાં બાળકોએ શાળા પ્રવશોત્ત્સવ દ્વારા પ્રવેશ મેળવ્યો. ઓખા પ્રયોગની નોંધ આજુબાજુના ગામની શાળાના શિક્ષકોએ પણ લીધી. એ સફળતા કંઈ રીતે મળી એનું એના પાછળનું કારણ આ વાર્તાના રૂપમાં. શું હતો એ પ્રયોગ ચાલો જાણીએ.એક ગામમાં એકમાત્ર પ્રાથમિક શાળા. એ શાળાના પ્રાંગણમાં વિશાળ મોટું મેદાન એ સમયે. એ ગામના