સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ – 10

(91)
  • 7.8k
  • 6
  • 5.4k

સ્ટ્રીટ નંબર 69 પ્રકરણ – 10   સોહમ અને દિવાકર ચા પીતાં પીતાં વાતો કરતાં હતાં. સોહમે દિવાકરને ધીમેથી કાનમાં કહેતો હોય એમ કીધું કે “મને એક અઘોરણનો ભેટો થઇ ગયો. દિવાકર માટે આશ્ચ્રર્યનો આંચકો હતો એણે પૂછ્યું ક્યાં ? કોણ હતી ? કેવી હતી ?” સોહમે કહ્યું “મારી ઓફીસની લેનમાં જ સ્ટ્રીટ નંબર 69માં...” અને ત્યાંજ દિવાકરે સોહમને કહ્યું “તું શું કહે છે ? સ્ટ્રીટ નંબર 69માં ?એ સ્ટ્રીટતો અંદરથી એટલેકે જ્યાં એન્ડ થાય છે ત્યાંથી પાછળ ખાડી અને પછી દરિયો છે અને એ ધોળા દિવસે પણ અંધારી હોય છે. એનાં છેડે લેનની છેલ્લે અઘોરી ઘણીવાર બેસે છે એ